ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022,ચેક કરો તમારું પરિણામ @gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022,ચેક કરો તમારું પરિણામ

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ તા. 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ http://www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટ નામધોરણ 10 રીઝલ્ટ 2022 જાહેર
વિષયોગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શૈક્ષણીક વર્ષ2022
પરીક્ષા તારીખ :18/07/2022 To 20/07/2022
પરિણામ પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ તારીખ 2022

જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

Read Also-Gujarat Std12 Purak Exam Result 2022 | GSEB HSC 12th result 2022

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ જાહેર

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે ચેક કરવું ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 10 પુરક પરીક્ષા રીઝલ્ટ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારી સિરીઝ સિલેક્ટ કરો.

  • તમારો બેઠક નંબરનાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરિપત્રઅહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published.