ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનિકલ એક્સપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે.ટેકનિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત પર વાંચો.

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022

સંસ્થાનું નામસી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર
પોસ્ટનું નામટેકનિકલ એક્સપર્ટ
કુલ જગ્યાઓ35
નોકરી સ્થળગુજરાત
છેલ્લી તારીખ09/09/2022
ઓફિશિયલ વેબસાઈટwww.cidcrime.gujarat.gov.in

 

પોસ્ટનું નામજગ્યાઓ
ટેકનિકલ એક્સપર્ટ35

SARKARIYOJNA

ગુજરાત સાયબર ક્રાઈમમાં ટેકનિકલ એક્સપર્ટની ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

By

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનિકલ એક્સપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે.ટેકનિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022

સંસ્થાનું નામસી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર
પોસ્ટનું નામટેકનિકલ એક્સપર્ટ
કુલ જગ્યાઓ35
નોકરી સ્થળગુજરાત
છેલ્લી તારીખ09/09/2022
ઓફિશિયલ વેબસાઈટwww.cidcrime.gujarat.gov.in
પોસ્ટનું નામજગ્યાઓ
ટેકનિકલ એક્સપર્ટ35

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા અથવા સંલગ્ન સંસ્થામાંથી Msc IT Security/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યુરિટી/BE or B.Tech in E&C/BE or B.Tech in કોમ્પ્યુટર એન્જીનીયર/BE or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ/BE or B. Tech in IT/Information Communication Technology અંગેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ : ઓછામાં ઓછો ૦૨ વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી ડીજીટલ ફોરેન્સિક / સાયબર સિક્યુરીટીનો કોર્ષ કરેલ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ગુજરાત રાજ્યના તમામ શહેર / જીલ્લા ખાતે ફરજ બજાવવાની રેહશે.
  • ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જરૂરી.
  • સી.સી.સી. સમકક્ષનું કોમ્પુટરનું નોલેજ હોવું જરૂરી.

પગાર ધોરણ

  • રૂપિયા ૨૫,૦૦૦/- માસિક ફિક્સ

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • અરજી પત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તારીખ 30/08/2022 થી તારીખ 09/09/2022 સુધીમાં કચેરીની વેબસાઈટ cidcrime.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ ૦૯.૦૯.૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ની કચેરી, સેક્ટર – ૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર – ૩૮૨૦૧૮” ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • કાયમી સરનામાં પરથી રજી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારનો એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજી પત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ09/09/2022
સત્તાવાર ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published.